Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

BSNL 5G Mobile: ટૂંક સમય માં લોન્ચ કરશે સ્માર્ટફોન

By Sohan Desai

Updated On:

Follow Us

Tata અને BSNL મળી ને લોન્ચ કરશે bsnl 5G Mobile

ભારત સરકારની BSNL કંપની હવે પોતાની 5G સર્વિસ લોંચ કરવા જઇ રહી છે, 5G ટેક્નોલોજી આપણા દેશમાં ધીરે-ધીરે પ્રવેશ કરી રહી છે અને BSNL એ પણ હવે તેની 5G સેવા લોન્ચ કરવા માટે તૈયાર છે. જો તમે વધુ ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ અને સારો નેટવર્ક કવરેજ શોધી રહ્યા છો, તો BSNL 5G તમારા માટે એક આદર્શ વિકલ્પ બની શકે છે.

BSNL 5G Mobile ટૂંક સમયમાં એક કીપેડ ફોન 6000mAh બેટરી સાથે એક પ્રભાવશાળી 5G સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે, જેમાં 100MP રિયર કેમેરા, 4.5 ઇંચની ડિસ્પ્લે અને 32MP ફ્રન્ટ કેમેરા જેવી વિશિષ્ટતાઓ મળશે. કિંમત અને ફીચર્સ અંગે જાણો વધુ.

BSNL 5G સુવિધાઓ

  • ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ: BSNL 5G Mobile તમને 1Gbps સુધીની સ્પીડ આપી શકે છે, જે 4G કરતાં ઘણી વધુ છે. તમે વધુ ઝડપથી સ્ટ્રીમિંગ, ગેમિંગ અને ડાઉનલોડ કરી શકશો.
  • બેટર કવરેજ: BSNL 5G નેટવર્કમાં મલ્ટિ-લેવલ કવરેજ છે, જે તમને શહેરો અને ગ્રામ્ય વિસ્તારો બંનેમાં સારી કનેક્ટિવિટી આપશે.
  • કમ ખર્ચમાં 5G: BSNL 5G ની કિંમત અન્ય પ્રાઇવેટ કંપનીઓ કરતાં કઇંક ઓછી હોવાની સંભાવના છે, જેથી સામાન્ય લોકો પણ તેનો લાભ લઈ શકે.
  • નવું ટેક્નોલોજીકલ સુપરપાવર: BSNL 5G તમને AR, VR જેવી ટેક્નોલોજીનો ઉપયોગ વધુ સરળ અને ઝડપથી કરવા માટે સક્ષમ બનાવશે.

BSNL Smartphone 5G

BSNL, એક સમયના ભારતમાં સૌથી લોકપ્રિય ટેલિકૉમ કંપની બની હતી, પરંતુ Vodafone, Airtel આગમન પછી ગ્રાહકો ગુમાવી બેસી હતી,તેના પછી Jio એ ઘણી એવી કંપની ઓ ની કમર તોડી નાખી, જે ઘણી કંપનીઓ માર્કેટમાંથી પોતાનું સ્થાન ગુમાવી દીધું છે, અને ત્યારબાદ Jio જે માર્કેટમાં સ્થાન જમાવ્યું હતું, તેને તાજેતર માં Jioના રિચાર્જ પ્લાન્સમાં 25% વધારો કર્યા પછી, લોકો ફરી BSNL તરફ વળતા જોવા મળી રહ્યા છે અને તેના ગ્રાહકોની સંખ્યા ફરીથી વધવા લાગી છે.

BSNL 5G પ્લાન્સ

BSNL 5G Mobile માટે વિવિધ પ્લાન્સ ઉપલબ્ધ રહેશે. ટૂંક સમયમાં લૉન્ચ કરવામાં આવતા આ પ્લાન્સ ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. હાલમાં BSNL 5G Mobile ના 4G પ્લાન્સ ની જેમ જ 5G પ્લાન્સ પણ સસ્તા અને વાજબી કિંમતે હશે.

BSNL ની સાથે Tata

BSNL હવે Tata સાથે મળીને એક નવું નેટવર્ક ઉભું કરવા જઈ રહ્યૂ છે, અને અનેક લોકો હવે BSNL પોતાનું સિમ પોર્ટ કરી રહ્યા છે, BSNL માત્ર રિચાર્જ પ્લાન માટે જ નહીં, પરંતુ તેની શક્તિશાળી સ્માર્ટફોન માટે પણ જાણીતી છે, આજે અમે તમને bsnl એક નવો સ્માર્ટફોન વિશે જણાવીશું, જેની ડિઝાઇન અને લુક ખાસ ધ્યાન ખેંચે છે, ચાલો જાણીએ કે આ સ્માર્ટફોન ફીચર્સ અને કિંમત શું છે.

BSNL ટૂંક સમયમાં Tata સાથે જોડાઈને લૉન્ચ કરશે BSNL 5G Mobile સ્માર્ટફોન BSNL અને Tata ટૂંક સમયમાં 5G સ્માર્ટફોન લૉન્ચ કરવા જઈ રહી છે,જેમાં 4.5 ઈંચની ડિસ્પ્લે હશે અને 80Hz નો રિફ્રેશ રેટ મળશે, Gorilla Glass વડે ડિસ્પ્લેની સુરક્ષા પણ રહેવાની છે. કેમેરા ફીચર્સની વાત કરીએ તો, આ સ્માર્ટફોનમાં 100MPનો પ્રાયમરી કેમેરા અને 13MPનો સેકન્ડરી કેમેરા મળશે, સેલ્ફી અને વિડિયો કૉલ્સ માટે 32MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવશે.

કેવી રીતે મેળવી શકાય BSNL 5G સીમ?

BSNL 5G સીમ માટે, તમે BSNL ના નિકટના સેન્ટરમાં જઈને નવા સીમ માટે અરજી કરી શકો છો.આ સીમ કાર્ડને તમે તમારા 5G સપોર્ટેડ મોબાઇલમાં ઇન્સર્ટ કરીને તેનો આનંદ માણી શકો છો.

કિંમત અને ફીચર્સ

BSNL 5G Mobile 4GB રેમ સાથે 64GB સ્ટોરેજ, 6GB રેમ સાથે 128GB સ્ટોરેજ, અને 8GB રેમ સાથે 256GB સ્ટોરેજ,ફોનમાં 6000mAhની બેટરી મળશે,અને 64W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે,આ સ્માર્ટફોન આવતા વર્ષના પ્રારંભમાં લોન્ચ થવાની સંભાવના છે, અને તેની કિંમત 5000 થી 6000 રૂપિયા વચ્ચે હોવાની અપેક્ષા છે.

BSNL 5G Mobile ક્યારે લોંચ થશે?

BSNL 5G Mobile ટૂંક સમય માં લૉન્ચ થવાની શકયતા છે. BSNL પોતાના નેટવર્કને સુધારીને દેશના મોટા શહેરોમાં શરૂ કરશે અને ધીમે ધીમે તેને સમગ્ર દેશમાં વિસ્તૃત કરશે

નિષ્કર્ષ

BSNL અને Tata ની ભાગીદારી સાથે આવનારો આ 5G સ્માર્ટફોન 6000mAhની બેટરી, 100MP કેમેરા, અને 32MP ફ્રન્ટ કેમેરા જેવી આકર્ષક વિશિષ્ટતાઓ સાથે આવશે. 4GB થી 8GB રેમ અને 64GB થી 256GB સ્ટોરેજ વિકલ્પો સાથે, આ ફોન ભારતીય બજારમાં પોષાય તેવી કિંમતે BSNL 5G Mobile લોન્ચ થવાનો છે.

Leave a Comment