Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

GSRTC Helper Bharti 2024: ગુજરાત એસ. ટી. માં હેલ્પર ની ભરતી

By Sohan Desai

Published On:

Follow Us
GSRTC Helper Bharti

GSRTC Helper Bharti: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 2024 માટે હેલ્પર પદે ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. GSRTC એ રાજ્યના યુવાનો માટે સરકારી નોકરી મેળવવા માટે એક શ્રેષ્ઠ તક આપી છે. અહીં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ વિગતો ગુજરાતી ભાષામાં રજૂ કરવામાં આવી છે.

ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 5 જાન્યુઆરી 2025 છે, અરજી કરનારની વય મર્યાદા 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

GSRTC Helper Bharti 2024: વિગતવાર માહિતી

સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
કુલ જગ્યા1658
પોસ્ટનું નામહેલ્પર
નોકરી સ્થાનગુજરાત
અરજી શરૂ કરવાની તારીખ06/12/2024
અરજી કરવાની છેલ્લી તારીખ05/01/2025
ફી ભરવાની છેલ્લી તારીખ07/01/2025
પગાર ધોરણ21,100/-
અરજી કરવાની રીતઓનલાઈન ( ONLINE )

શૈક્ષણિક લાયકાત:

સરકાર માન્ય આઈ.ટી.આઈ નો મીકેનીક મોટર વ્હીકલ, અથવા મીકેનીક ડીઝલ અથવા જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રીશીયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટો મોબાઇલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટો મોબાઇલ પેઇન્ટે રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ.

અગ્રતામાટે વધારાની લાયકાત

સરકારી / અર્ધ સરકારી /જાહેર સાહસ (પબ્લલક અન્ડર ટેકીંગ ) અથવા કોઈપણ લીમીટેડ
/પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં લઘત્તુમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ
પૂર્ણ કરી હોય અને તે પાસ કરેલ (NCVT) અથવા (GCVT) નું પ્રમાણપત્ર અને માર્કશીટ હોવી જોઈએ.

ઉમેદવાર જો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો અગ્રતા માટેની વધારાની
શૈક્ષણિક લાયકાતની વિગતો અરજીપત્રકમાં અલગ થી દર્શાવાની રહશે, જેમા પાછળથી કોઈ ફેરફાર થશે નહીં.

GSRTC Helper Bharti માટે વય મર્યાદા:

  • અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર ઓછા માં ઓછી 18 વર્ષ અને વધુ માં 35 વર્ષ ની હોવી જરૂરી છે.
  • SC, ST, OBC, માજી સૈનિક, અને દિવ્યાંગ માટે સરકાર ના નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે.

અરજી કરવામાટે ની ફી ની વિગત

  • બિન અનામત માટે 300/- ( + GST ) અને અનામત માટે 200/- ( + GST )
  • ફી ની ચુકવણી ઓનલાઈન

GSRTC Helper Bharti 2024 માટે ફોર્મ કઈ રીતે ભરવું?

  1. પહેલા વેબસાઈટ પર જાઓ : https://ojas.gujarat.gov.in.
  2. જો તમે પહેલા રજીસ્ટર ન કર્યું હોય, તો નવું રજીસ્ટર કરો.
  3. અરજી ફોર્મમાં તમારી બધીજ જરૂરી વિગતો ભરો, જેમ કે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અને કામનો અનુભવ વગેરે
  4. તાજેતરનો ફોટો (5 સેન્ટિમીટર x 3.6 સેન્ટિમીટર) અને તમારી સહી (5 સેન્ટિમીટર x 7.5 સેન્ટિમીટર) અપલોડ કરો.
  5. સૂચનાઓ અનુસાર અરજી ફી ચુકવો.
  6. એક વાર તમારી વિગતો ચકાસી લો અને પછી , અરજી ફોર્મ સબમિટ કરો.
  7. ફોર્મ સબમિટ થયા પછી, તમારે અરજી ફોર્મની નકલ ડાઉનલોડ જરૂર કરી લેવી, જેથી ભવિષ્યમાં તેનો ઉપયોગી થઈ શકે.

GSRTC Helper Bharti 2024 ફોર્મ ભરવાની લિંક

સત્તાવાર વેબસાઇટઅહી જુઓ
અરજી કરવાની છેલ્લી તારીખ05 જાન્યુઆરી 2025
નોટિફિકેશન અહી વાંચો

અગત્યની સુચનાઓ

  • ફોર્મ ભર્યા ની છેલ્લી તારીખ પછીથી વેબસાઈટ નિયમિત રીતે જોતા રહેવું જોઈએ.
  • ઓનલાઈન અરજીપત્રક ભરતા પહેલા વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ માહિતી અથવા નોટિફિકેશન જરૂર થી વાંચી લેવું.

Leave a Comment