Bank of Baroda Recruitment 2025: શું તમે બેન્કિંગ ક્ષેત્રમાં તમારી કારકિર્દી આગળ વધારવા તૈયાર છો? બેંક ઓફ બરોડાએ 1267 જગ્યાઓ માટે વિવિધ પદ માટે ભરતી જાહેર કરી છે. બેન્કિંગ ક્ષેત્રમાં જાવા ઈચ્છુક ઉમેદવારો માટે આ એક સોનાનો મોકો છે.
Bank of Baroda Recruitment 2025 નોકરી વિગત
સંસ્થા | Bank of Baroda |
પોસ્ટનું નામ | Specialist Officer (SO) |
ખાલી જગ્યાઓ | 1267 |
અરજી કરવાની શરૂઆતની તારીખ | 28/12/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17/01/2025 |
અરજી કરવાની | ઓનલાઈન |
Table of Contents
Bank of Baroda Recruitment 2025 Detail
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની વિગતો
- Rural & Agriculture Banking: 200 જગ્યા
- Retail Liabilities: 450 જગ્યા
- MSME Banking: 341 જગ્યા
- Information Security: 9 જગ્યા
- Facility Management: 22 જગ્યા
- Corporate & Institutional Credit: 30 જગ્યા
- Finance: 13 જગ્યા
- Information Technology: 177 જગ્યા
- Enterprise Data Management Office: 25 જગ્યા
શૈક્ષણિક લાયકાત
Bank of Baroda Recruitment: અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી તેમનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોવું જોઈએ.
વય મર્યાદા
- ઓછા માં ઓછી ઉંમર: 22 વર્ષ
- મહત્તમ ઉંમર: 28-50 વર્ષ (પોસ્ટ મુજબ)
- BOB ભરતી નિયમ 2024 મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવી છે
પસંદગી પ્રક્રિયા
બેંક ઓફ બરોડા નિષ્ણાત અધિકારીની ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી ઓનલાઈન પરીક્ષા, જૂથ ચર્ચા અને વ્યક્તિગત ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
How to Apply BOB?
- પ્રથમ બેંક ઓફ બરોડા (Bob), ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- BOB ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારો પાસે લોગીન કરવા માટે ઈમેલ આઈડી હોવો આવશ્યક છે.
- બેંક ઓફ બરોડા (BOB) ફોર્મમાં તમારી શૈક્ષણિક લાયકાત અને નામ, પિતાનું નામ, માતાનું નામ, આરક્ષણ વિગતો વગેરે જેવી વ્યક્તિગત માહિતી દાખલ કરો.
- બધી વિગતો ભર્યા પછી બેંક ઓફ બરોડા (BOB) પોસ્ટની અરજી ફી વ્યક્તિ પાસે કાળજીપૂર્વક જમા કરો અને પછી ફાઈનલ સબમિટ કરો.
- બેંક ઓફ બરોડા (BOB) પોસ્ટ માટે અરજી કર્યા પછી, અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો અને તેને રાખો.
- બેંક ઓફ બરોડા (BOB) પોસ્ટ માટે અરજી કરવાની સીધી લિંક પોસ્ટના અંતે નીચે આપેલ છે.
અરજી ફી
- General / OBC / EWS: 600/-
- SC / ST / PH : 100/
મહત્વપૂર્ણ લિંક્સ
Official notification | Click here |
Apply online | Click here |