રેલવે વિભાગ દ્વારા Ministerial And Isolated ની વિવિધ જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે, આ અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 06/02/2025 છે.
7 જાન્યુઆરી, 2025થી શરૂ થતાં, ઓનલાઈન નોંધણીની અવધિ સત્તાવાર વેબસાઈટ પર ખુલ્લી રહેશે. RRB (રેલવે રિક્રુમેન્ટ બોર્ડ) ઓનલાઈન અરજી કરવા માટેની સીધી લિંક વિશે વધુ માહિતી માટે નીચેનો લેખ વાંચો.
ભરતી માટેની સંસ્થા | રેલવે રીક્રુમેન્ટ બોર્ડ (RRB) |
પોસ્ટ નું નામ | Ministerial And Isolated |
ખાલી જગ્યા | 1036 |
અરજી શરુ કરવાની તારીખ | 7/1/2025 |
અરજી ની છેલ્લી તારીખ | 6/2/2025 |
સત્તાવાર વેબસાઇટ | ગુજરાત લેવલ www.rrbahmedabad.gov.in |
Table of Contents
RRB (Ministerial And Isolated) ની પોસ્ટ ની વિગત
પોસ્ટ | પગાર | ખાલી જગ્યા |
વિવિધ વિષયો ના અનુસ્નાતક શિક્ષકો | 47600/- | 187 |
વૈજ્ઞાનિક સુપરવાઈઝર (અર્ગનોમિક્સ અને તાલીમ) | 44900/- | 3 |
વિવિધ વિષયો ના પ્રશિક્ષિત સ્નાતક શિક્ષકો | 44900/- | 338 |
મુખ્ય કાયદા સહાયક | 44900/- | 54 |
પબ્લિક પ્રોસિક્યુટર | 44900/- | 20 |
શારીરિક તાલીમ પ્રશિક્ષક (અંગ્રેજી માધ્યમ) | 44900/- | 18 |
વૈજ્ઞાનિક સહાયક/તાલીમ | 35400/- | 2 |
જુનિયર અનુવાદક/ હિન્દી | 35400/- | 130 |
વરિષ્ઠ પ્રચાર નિરીક્ષક | 35400/- | 3 |
સ્ટાફ અને વેલ્ફેર નિરીક્ષક | 35400/- | 59 |
લાઇબ્રેરીયન | 35400/- | 10 |
સંગીત શિક્ષક (સ્ત્રી) | 35400/- | 3 |
વિવિધ વિષયોના પ્રાથમિક રેલવે શિક્ષક | 35400/- | 188 |
મદદનીશ શિક્ષક (સ્ત્રી) (જુનિયર શાળા) | 35400/- | 2 |
પ્રયોગશાળા સહાયક (શાળા) | 25500/- | 7 |
લેબ આસિસ્ટન્ટ ગ્રેડ 3 (રસાયણ શાસ્ત્રી અને ધાતુશાસ્ત્રી) | 19900/- | 12 |
કુલ જગ્યા | 1036 |
શૈક્ષણિક લાયકાત
- શૈક્ષણિક લાયકાત ઓછા માં ઓછી માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત.
- Ministerial And Isolated: અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત હોઇ શકે, તેના માટે નોટીફીકેશ વાંચી લેવું.
વય મર્યાદા
ઓછા માં ઓછી 18 વર્ષ, અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ વય મર્યાદા નક્કી કરેલ છે, જે નોટીફીકેશ માં જણાવેલ છે.
અરજી ફી
અરજી ફી માટે અત્યારે કોઈ ઉલ્લેખ નથી
અરજી કરવાની રીત
- ઓનલાઈન અરજીઓ માત્ર 7 જાન્યુઆરી 2025 થી 6 ફેબ્રુઆરી, 2025 સુધી જ સ્વીકારવામાં આવશે.
- અરજી દર્શાવેલ વેબસાઈટ પર થી જ કરવાની રહેશે.
- અન્ય કોઈપણ રીતે સબમિટ કરેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
official notification | Click here |
Official website | Click here |