AMC Garden Department Recruitment 2025: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાર્ડન વિભાગમાં વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ઑનલાઇન અરજી માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, આ ભરતી માટેની સૂચનાઓનો એક નોટિફિકેશન બહાર પાડયું છે, રસ ધરાવતા ઉમેદવારો 8 જુલાઈ 2025 પહેલા AMCની અધિકૃત વેબસાઈટ પર અરજી કરી શકે છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા (AMC Assistant Garden Supervisor) આસિસ્ટન્ટ ગાર્ડન સુપરવાઈઝર, સહાયક ગાર્ડન ઇન્સ્પેક્ટર, અને સહાયક વિભાગ અધિકારી (બગીચો) ના પદ માટે અરજી મંગાવવામાં આવી રહી છે, જે ઉમેદવારોને અમદાવાદની નોકરીમાં રસ હોય તેઓ અરજી કરી શકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8 જુલાઈ 2025ના રોજ ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે, પોસ્ટ અને વિસ્તાર સંબંધિત માહિતી માટે અમદાવાદ કોર્પોરેશનની વેબસાઈટ પર આપેલ ભરતી લિંક પર ક્લિક કરો, જેમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર ગાર્ડન માટે કુલ 08 જગ્યાઓ, ગાર્ડન ઇન્સ્પેક્ટર માટે કુલ 12 જગ્યાઓ અને ગાર્ડન સુપરવાઈઝર માટે કુલ 24 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
નોંધ:- અરજી કરતાં પહેલા નીચે આપેલ નોટિફિકેશન જરૂર થી વાંચો, નોટિફિકેશન માં અરજી કેવી રીતે કરવી સંપૂર્ણ માહિતી આપેલ છે, Official Notification માં Click here પર ક્લિક કરી સ્કોરલ ડાઉન કરો.
Table of Contents
AMC Garden Department Recruitment
ભરતીની મુખ્ય વિગતો:
પદનું નામ
ખાલી જગ્યાઓ
Assistant Section Officer
08
Garden Inspector
12
Assistant Garden Supervisor
24
કુલ જગ્યાઓ
44
નોકરીનું સ્થાન
Ahmedabad-Gujarat, અમદાવાદ
Apply Mode
Online, ઓનલાઇન
Last date
08/07/2025
Fee Payment Last Date
10 July 2025
AMC Garden Department Recruitment માટે શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાત:
Assistant Garden Supervisor માટે: શિક્ષણ વિભાગ દ્વારા માન્ય ધરાવતી બાગાયતી / કૃષિ સંબંધિત ડિપ્લોમા અથવા ડિગ્રી.
Garden Inspector માટે: Horticulture અથવા Agricultureમાં ગ્રેજ્યુએશન.
Section Officer માટે: Diploma in Agriculture or Horticulture સંબંધિત ક્ષેત્રમાં અનુભવ અને શારીરિક લાયકાત.
વય મર્યાદા:
ઉમેદવારની ઉંમર 18 થી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
SC/ST/OBC કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.