AMC Recruitment 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે
Ahmedabad Recruitment 2024
સંન્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટ | ફુડ અને સેફ્ટી વિભાગ |
જગ્યાઓ | 43 |
અરજી કરવાની રીત | ઓનલાઇન ( ONLINE ) |
એપ્લિકેશન ફી | બિન અનામત ₹ 500, અનામત માટે ₹ 250 |
છેલ્લી તારીખ | 6/11/2024 |
અમદાવાદમાં નોકરી શોધી રહેલા વ્યક્તિ ઓ માટે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફુડ અને સેફ્ટી વિભાગ માં ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. હેલ્થ વિભાગમાં કુલ 43 ખાલી જગ્યાઓ ભરવા માટે AMC એ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે ફોર્મ ભરતા પહેલા પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, અનુભવ સહિતની મહત્વની માહિતી જાણવા માટે પુરેપુરી માહિતી અવશ્ય વાંચવી.
Table of Contents
શૈક્ષણિક લાયકાત
- ફૂડ ટેકનોલોજી અથવા ડેરી ટેકનોલોજી અથવા
- બાયોમાં સ્નાતકની ડિગ્રી અથવા
- ટેકનોલોજી અથવા કૃષિ વિજ્ઞાન અથવા
- વેટરનરી સાયન્સ અથવા
- બાયો કેમિસ્ટ્રી અથવા
- માઇક્રોબાયોલોજી એક સિદ્ધાંત વિષય તરીકે અથવા રસાયણશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી અથવા
- સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીની મેડિસિન ડિગ્રી અથવા
ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થા હેઠળ જેમ કે માન્યતા પ્રાપ્ત અથવા કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે ઘોષિત યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, 1956 અથવા તેની સમકક્ષ હોય ભારત સરકાર દ્વારા માન્ય હોય
અનુભવ
AMC Recruitment 2024 : ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ હોવો જોઈએ, આસિસ્ટન્ટ ફૂડના રેન્ક થી નીચે ન હોય તેવી પોસ્ટની સમકક્ષ ગણવામાં આવે છે
વય મર્યાદા
અરજી કરવા ઈચ્છતા ની ઉંમર 35 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય.
પગાર ધોરણ
AMC Recruitment 2024: ફૂડ સેફ્ટી અધિકારી તરીકે પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ માટે ₹ 49,600 પ્રતિ માસ ફીક્સ પગાર મળશે. ત્યારબાદ કામગીરીના મુલ્યાંકન ને ધ્યાનમાં લઈ, લેવલ – 7 પે મેટ્રીક્સ ₹ 39,900થી ₹1,26,600ની ગ્રેડમાં બેઝીક, નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં.
અરજી કરવાની રીત
AMC Recruitment 2024 માટે ઉમેદવારે AMC ની સતાવાર વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે
https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX?_HIDE&ID=1
ફોર્મમાં માંગેલી માહિતી ધ્યાનપૂર્વક ભરવી અને સબમીટ કરવાની રહેશે.
તમારા રેફરન્સ માટે પ્રીન્ટ ચોક્કસ કાઢવી
1 thought on “AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા ના ફૂડ અને સેફટી વિભાગ માં ભરતી”