Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

GSCSCL Recruitment 2025: ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમમાં પરીક્ષા આપ્યા વિના ₹18,000 સુધીના પગાર પર સીધી ભરતી

By Sohan Desai

Published On:

Follow Us
GSCSCL Recruitment 2025

GSCSCL Recruitment 2025: ગુજરાતમાં નીકળી રોજગાર માટે ની નવી ભરતી, તમારા માટે આજની નવી ભરતીઓ વિશે માહિતી લાવ્યા છીએ, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ભરતી સંબંધિત એક સૂચના બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત 100 કર્મચારીઓની ભરતી સાથે સંબંધિત છે.

આ સીધી ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવારોની પસંદગી તાત્કાલિક કરવામાં આવશે, કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં, આ ભરતી માટેના ફોર્મ 31 જાન્યુઆરી, 2025 સુધી ભરી શકાશે, આ પ્રક્રિયા 9 જાન્યુઆરીથી શરૂ થઇ ગઈ છે, આ ભરતી વિશે તમારે જાણવાની જરૂર હોય તેવી બધી માહિતી અહીં છે. ફોર્મ ભરતા પહેલા આ સામગ્રી અને સત્તાવાર સૂચના એકવાર વાંચો.

GSCSCL Recruitment 2025 નોકરી ની વિગત

સંસ્થાગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ
પોસ્ટએપ્રેન્ટીસ
ખાલી જગ્યાઓ100
અરજી શરૂ કરવાની તારીખ09/01/2025
અરજી કરવાની છેલ્લી તારીખ31/01/2025
અરજી કરવાની રીતઓનલાઈન
સ્ટાઈપેડ18000/-

શૈક્ષણિક લાયકાત

B.A/ B.COM/ M.A/ M.COM/ M.B.A Diploma Automobile/ B.Sc. Agri./ B.Tech in Agri./

વય મર્યાદા

ઉંમર છૂટછાટ સરકારે નક્કી કરેલા નિયમો અનુસાર આપવામાં આવશે.

અરજી ફી

આ ભરતી માટે, ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની જરૂર નથી.

GSCSCL Recruitment 2025 માટે પગાર ધોરણ

આ પદ માટે દર મહિને રૂ. 18000/- પગાર ચૂકવવામાં આવશે.

  • સ્નાતક ઉમેદવારો માટે પગાર 18000/- રહેશે
  • ડિપ્લોમા પાસ ઉમેદવારો માટે પગાર 15000/- રહેશે

મહત્વની તારીખ

Last Date31 જાન્યુઆરી 2025
Apply onlineClick here

ફોર્મ કઈ રીતે ભરવું ?

  • પહેલા રાષ્ટ્રીય પોર્ટલમાં જોડાઓ, પોર્ટલ લિંક https://nats.education.gov.in છે.
  • નોંધણી કરાવ્યા પછી, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની ભરતી પસંદ કરો અને અરજી ભરો.
  • ફોર્મ પર જરૂરી ફીલ્ડ્સ ભરો અને જરૂરી ફાઇલો જોડો.
  • ફક્ત આ ફોર્મેટમાં સબમિટ કરેલી અરજીઓ જ સ્વીકારવામાં આવશે.
  • અરજી સબમિટ કરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી, 2025 છે.

Leave a Comment