Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Occupational Therapist: કારકિર્દી અને સ્કોપ

By Sohan Desai

Published On:

Follow Us
Occupational Therapist

Occupational Therapist એક મહત્વપૂર્ણ હેલ્થકેર પ્રોફેશનલ છે, જે વ્યક્તિને તેના દૈનિક જીવનના કામો સ્વતંત્ર રીતે કરવાની ક્ષમતા આપે છે. બાળકો, વડીલો, અકસ્માતગ્રસ્ત વ્યક્તિઓ કે માનસિક સમસ્યાઓ ધરાવતા દર્દીઓ માટે Occupational Therapist જીવનમાં નવી આશા લાવે છે. ભારતમાં ઘણા Occupational Therapist HEALTH and FAMILY WELFARE DEPARTMENT હેઠળ સેવા આપે છે, જે આ વ્યવસાયને પ્રતિષ્ઠિત અને સ્થિર બનાવે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગ હેઠળ Occupational Therapist ની કુલ 07 ખાલી જગ્યાઓ માટે સત્તાવાર ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે, લાયક ઉમેદવારો માટે આ સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. ઇચ્છુક અને પાત્ર ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.

Occupational Therapist Overview

વિગતોમાહિતી
ભરતી માટેની સંસ્થાઆરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ
પોસ્ટનું નામOccupational Therapist / વર્ગ – 3
ખાલી જગ્યાઓ07
અરજી કરવાની શરૂઆતની તારીખ30 જાન્યુઆરી 2026
અરજી કરવાની છેલ્લી તારીખ13 ફેબ્રુઆરી 2026
સત્તાવાર વેબસાઇટhttps://ojas.gujarat.gov.in
અરજી કરવાની રીતઓનલાઇન,
Occupational Therapist: કારકિર્દી અને સ્કોપ

વય મર્યાદા – (Aeg Limit)

  • ન્યૂનતમ વય: 18 વર્ષ
  • મહત્તમ વય: 35 વર્ષ

ભરતી માં વયમાં છૂટછાટ (સરકારી નિયમ મુજબ)

  • સામાન્ય કૅટેગરીનાં મહિલા ઉમેદવારો માટે 5 વર્ષ
  • અનામત કૅટેગરીનાં પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષ

શૈક્ષણિક લાયકાત

ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય કાયદા દ્વારા અથવા તેના હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી (Occupational Therapist) વ્યવસાયિક ઉપચારમાં સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.

૫ગાર ધોરણ

₹ 49600/- ના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે.

૫રીક્ષા ફી

કેટેગરીફી
બિન અનામત વર્ગ₹ 500
અનામત વર્ગ₹ 400
ચુકવણી રીતઓનલાઇન

પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારો ને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  1. ojas.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ
  2. ત્યારબાદ “On line Application” માં Apply ૫ર Click કરવું અને GSSSB પર સિલેકટ કરવું.
  3. “More Details અનેApply now ના” લિંક ક્લિક કરો
  4. ત્યાર બાદ “Apply now” ૫ર Click કરવાથી નવી વિન્ડો ખુલશે. જેમાં “Skip” પર ક્લિક કરવાથી
  5. Application Format ખૂલશે જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવી.
  6. Personal Details ભરાયા બાદ “Educational Details” ભરવાની રહેશે
  7. ત્યાર બાદ “Assurance” (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “Yes” Select કરી “save” ૫ર Click કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે.
  8. અરજી ફોર્મ સંપૂર્ણ ભરો
  9. જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
  10. અરજી (પરીક્ષા) ફી ચૂકવો
  11. ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટ કાઢી રાખો

નોંધ:- સંપૂર્ણ માહિતી માટે આપેલ સત્તાવાર નોટિફિકેશન અવશ્ય વાંચવું.

મહત્વપૂર્ણ લિંક્સ

સત્તાવાર વેબસાઇટClick Here
સત્તાવાર નોટિફિકેશનClick Here
Apply onlineClick Here