સૂકી ત્વચા માટે પર્ફેક્ટ:

કોકોનટ લોશન ત્વચાને મોઈશ્ચરાઇઝ કરીને ત્વચાની શુષ્કતા દૂર કરે છે

પ્રાકૃતિક ત્વચા ઉજળી બનાવે

કોકોનટ તેલ મસાજ ત્વચાને મોઈશ્ચરાઇઝ કરે છે અને તે ચમકદાર બનાવે છે

મસાજથી બ્લડ સર્ક્યુલેશન  વધે છે

નિયમિત કોકોનટ મસાજ રક્ત પરિભ્રમણ સુધારે છે અને ત્વચાને તાજગી આપે છે.

સૌંદર્ય ઉપચાર માટે ઉપયોગી

તેને વાપરવાથી ચામડીના ડાઘ-ધબ્બા દૂર થઈને ચામડી પર જાદુઈ અસર કરે છે.

હળવું અને ઝડપી શોષાય છે

કોકોનટ લોશન ચીકણું લાગતું નથી અને ત્વચામાં ઝડપથી શોષાય છે.

સુંદર સુગંધ

કોકોનટ લોશન ત્વચાને મીઠી સુગંધ સાથે તાજગી આપે છે.

વિટામિન E થી ભરપૂર

કોકોનટ લોશન ત્વચાને રીજેનરેટ કરવામાં મદદરૂપ થાય છે.