GSRTC
GSRTC માં હેલ્પર ની ભરતી
GSRTC એ રાજ્યના યુવાનો માટે સરકારી નોકરી મેળવવા માટે એક શ્રેષ્ઠ તક આપી છે
કુલ 1658 પદો માટે ભરતી ની જાહેરાત
પગાર 21,100 થી શરું
પગાર 21,100 થી શરું
અરજી કરવાની રીત
અરજી કરવાની રીત
એસ. ટી ની ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકો
શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય આઈ.ટી.આઈ એક વર્ષનો કોર્ષ
વય મર્યાદા
18 વર્ષ અને વધુ માં 35 વર્ષ ની હોવી જરૂરી છે.
અરજી કરવાની છેલ્લી તારીખ
અહી જુઓ
સરકારી નોકરી મેળવવા માટે એક શ્રેષ્ઠ તક